શોધખોળ કરો

બુલિયન માર્કેટમાં ભડકો: ચાંદીમાં એક જ દિવસમાં ₹12,000નો ઉછાળો, સોનામાં પણ જોરદાર તેજી, જાણો આજના લેટેસ્ટ ભાવ

રૂપિયાની નબળાઈ અને પશ્ચિમ એશિયાના તણાવને કારણે સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા; જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડો નોંધાયો.

સોના-ચાંદી ખરીદવાનું વિચારતા લોકો માટે એક બહુ જ મોટા સમાચાર છે. સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો ભડકો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹12,000 નો તોતિંગ વધારો થતાં તે ₹2.77 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે, જ્યારે 24 કેરેટ સોનું પણ ₹1.56 લાખનો આંકડો વટાવી ગયું છે. એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઘટી રહ્યા છે, ત્યારે ભારતમાં રૂપિયાની નબળાઈ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે સ્થાનિક બજારમાં જંગી ખરીદી નીકળી છે અને તેજીનો માહોલ છવાયો છે.

1/5
દિલ્હીના સરાફા બજારના આંકડાઓ પર નજર કરીએ તો, ચાંદીમાં 4.53% એટલે કે સીધો ₹12,000 નો જંગી વધારો નોંધાયો છે. પાછલા ટ્રેડિંગ સેશનમાં ₹2,65,000 ના ભાવે વેચાતી ચાંદી હવે ₹2,77,000 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. બીજી તરફ, ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, 24 કેરેટ સોનાના ભાવમાં પણ ₹1,500 નો વધારો થયો છે. સોમવારે ₹1,55,300 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાતું સોનું હવે ₹1,56,800 પર પહોંચી ગયું છે. એટલે કે માત્ર 24 કલાકમાં સોનાના ભાવમાં 1 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

2/5
રસપ્રદ વાત એ છે કે, આપણા સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવ ભલે આસમાને આંબી રહ્યા હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ સાવ ઊલટી છે. ગ્લોબલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ $42.33 (લગભગ 1%) ઘટીને $4692.64 પ્રતિ ઔંસ પર આવી ગયું છે. એવી જ રીતે, સ્પોટ સિલ્વર પણ 3.04% ના ઘટાડા સાથે $83.49 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. સ્થાનિક બજારમાં ભાવ વધવાનું મુખ્ય કારણ એ છે કે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય રેકોર્ડ નીચલી સપાટીએ પહોંચી ગયું છે, જેના કારણે આપણે ત્યાં કિંમતો વધી રહી છે.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, IMDનું એલર્ટ

8મું પગાર પંચ: મોંઘવારી નહીં, હવે આ મુજબ નક્કી થશે પગાર? જાણો અપડેટ

પોસ્ટ ઓફિસ RD યોજના: દર મહિને 5,000ની બચત પર મળશે લાખોનું રિટર્ન, સમજો વ્યાજનું પૂરું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેકોર્ડબ્રેક
Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Patan ABVP Protest : ફી વધારા સામે ABVPનું હેમચંદ્રાચાર્ય યુનિ.માં વિરોધ પ્રદર્શન
Surat Demolition  : સુરત ભૂતિયા ડિમોલિશન, મનપા અધિકારીના જુઠ્ઠાણાનો કોંગ્રેસે કર્યો પર્દાફાશ
PM Modi Speech : રાજકીય અસ્થિરતાને કારણે દેશને નુકસાન , PM મોદીનું સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, IMDનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, IMDનું એલર્ટ
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!

ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ

Embed widget