શોધખોળ કરો
રિટાયરમેન્ટ પર ₹5 કરોડનું મોટું ફંડ જોઈએ છે? તો જાણો મહિને કેટલી SIP કરવી પડશે
મોંઘવારી સામે માત્ર બેંક બચત પૂરતી નથી; આ 5 સરળ સ્ટેપ્સને ફોલો કરી આજે જ રોકાણ શરૂ કરો, સમય અને શિસ્ત બનાવશે કરોડપતિ.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નિવૃત્તિ (રિટાયરમેન્ટ) પછીનું જીવન આર્થિક ચિંતા વગર અને એકદમ શાંતિથી પસાર થાય. પરંતુ આજના સમયમાં ઝડપથી વધતી જતી મોંઘવારીને જોતાં માત્ર સેવિંગ્સ એકાઉન્ટ કે ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકી રાખવા પૂરતા નથી. જો તમારું સપનું પણ નિવૃત્તિ સુધીમાં ₹5 કરોડનું મસમોટું ફંડ ઊભું કરવાનું છે, તો તમારે અત્યારથી જ યોગ્ય જગ્યાએ રોકાણ શરૂ કરવું પડશે.
Published at : 07 Jun 2026 06:47 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર




























