શોધખોળ કરો
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
સામાન્ય ગ્રાહકોને ભાવ વધારાનો સીધો ફટકો, જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પહેલાની જેમ જ 300 રૂપિયાની સબસિડી મળતી રહેશે.
મોંઘવારીના આ કપરા સમયમાં સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક આર્થિક બોજ આવી પડ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઘરેલુ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 29 રૂપિયાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ હવે સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરની કિંમત દેશના મોટાભાગના શહેરોમાં 942 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
Published at : 07 Jun 2026 04:10 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





























