શોધખોળ કરો
LPG નવો નિયમ: ગેસ ગ્રાહકો માટે સરકારના 7 આકરા નિયમો, નહીં તો કનેક્શન થઈ જશે બંધ!
ગ્રાહકોની સુવિધા અને સુરક્ષા માટે સરકારે ગેસ સિલિન્ડરના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. જો તમે સમયસર આ નિયમોનું પાલન કરશો, તો બ્લેક માર્કેટિંગથી બચશો અને તમારું કનેક્શન પણ સેફ રહેશે.
જો તમે ઘરમાં રાંધવા માટે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. તાજેતરમાં જ ગેસ કનેક્શન અને સિલિન્ડરની ડિલિવરી સિસ્ટમને લઈને સરકારે કેટલાક નવા અને કડક નિયમો લાગુ કર્યા છે. આ નવા ફેરફારો લાવવા પાછળનો મુખ્ય હેતુ નકલી કનેક્શન, ગેસનું બ્લેક માર્કેટિંગ અને ડુપ્લિકેટ ગ્રાહકોને અટકાવવાનો છે.
Published at : 06 Jun 2026 05:50 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





























