શોધખોળ કરો
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પતિ-પત્ની મળીને કરો રોકાણ, દર મહિને મળશે 9,250 રુપિયા
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પતિ-પત્ની મળીને કરો રોકાણ, દર મહિને મળશે 9,250 રુપિયા
પ્રતિકાત્મક તસવીર
1/6

Post Office: ભારતીય પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ હંમેશા સુરક્ષિત રોકાણ અને નિશ્ચિત આવક મેળવવા માંગતા રોકાણકારો માટે સૌથી બેસ્ટ રહી છે. તાજેતરના RBI રેપો રેટમાં ફેરફાર છતાં નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર માટે પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પર વ્યાજ દર સ્થિર રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
2/6

આનો અર્થ એ છે કે રોકાણકારોને આકર્ષક વ્યાજ દર મળતા રહેશે. આ યોજનાઓમાં સૌથી વધુ લોકપ્રિય પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS) છે. જો તમે એકસાથે રકમ જમા કરીને નિશ્ચિત માસિક આવક સુરક્ષિત કરવા માંગતા હોય તો આ યોજના તમારા માટે એક ઉત્તમ પેન્શન વિકલ્પ બની શકે છે.
Published at : 12 Jan 2026 04:56 PM (IST)
આગળ જુઓ
Advertisement






















