શોધખોળ કરો
વરિષ્ઠ નાગરિકોને દર મહિને મળશે 20,000નું વ્યાજ, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
ભારત સરકાર વસ્તીના તમામ વર્ગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ નાણાકીય યોજનાઓ ચલાવે છે. 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સરકાર સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ ચલાવે છે. એક નાની બચત યોજના છે.
ભારત સરકાર વસ્તીના તમામ વર્ગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ નાણાકીય યોજનાઓ ચલાવે છે.
Published at : 07 Jun 2026 12:03 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર



























