શોધખોળ કરો
દર મહિને માત્ર 1,000 રૂપિયા બચાવીને મેળવો 1,00,000 ની માસિક આવક, જુઓ આ સુપર હિટ SIP ફોર્મ્યુલા
જાણો દર મહિને માત્ર 1,000 રૂપિયાની SIP શરૂ કરીને 1 લાખ રૂપિયાની માસિક આવક (SWP) મેળવવાની સ્ટેપ-બાય-સ્ટેપ ફોર્મ્યુલા અને કમ્પાઉન્ડિંગની શક્તિ.
નિવૃત્તિ પછી દર મહિને એક ફિક્સ આવક કોને ન ગમે? સામાન્ય રીતે ઘણા લોકોને એવું લાગતું હોય છે કે રિટાયરમેન્ટ પછી મોટી રકમ મેળવવા માટે અત્યારથી જ બહુ ઊંચો પગાર હોવો જરૂરી છે, પરંતુ વાસ્તવિકતામાં એવું બિલકુલ નથી. નાણાકીય આયોજનમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમે કેટલી નાની ઉંમરે અને કેટલી યોગ્ય જગ્યાએ રોકાણ કરવાની શરૂઆત કરો છો.
Published at : 13 Jul 2026 04:01 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર




























