શોધખોળ કરો
તમને ઉજ્જવલા યોજના હેઠળ ₹300ની સબસિડી મળશે કે નહીં? ચેક કરો પાત્રતાના નવા નિયમો
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા 9થી ઘટાડીને 4 કરી; જાણો નવી પાત્રતા અને જરૂરી દસ્તાવેજો
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ને લઈને એક મોટો અને મહત્વનો સુધારો સામે આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંકેત મુજબ, હવે ઉજ્જવલા યોજના હેઠળ મળતા સબસિડીવાળા LPG સિલિન્ડરની સંખ્યા વાર્ષિક 9થી ઘટાડીને 4 કરી દેવામાં આવી છે.
Published at : 09 Jun 2026 06:40 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





























