શોધખોળ કરો
વેનેઝુએલામાં 'ચા' ના ભાવે મળે છે સોનું! ભારતમાં કેટલું ગોલ્ડ લાવી શકાય, જાણો નિયમ
ભારતમાં 1 ગ્રામ સોનાનો ભાવ ₹13,827 છે જ્યારે વેનેઝુએલામાં માત્ર ₹181, જાણો આર્થિક સંકટ વચ્ચે કસ્ટમ્સ ડ્યુટીના કડક નિયમો.
Venezuela Gold Price: ભારતમાં સોનાનો ભાવ ₹13,000 ને પાર છે ત્યારે વેનેઝુએલામાં માત્ર ₹181 માં સોનું મળે છે. જાણો વિદેશથી ભારત સોનું લાવવાના કસ્ટમ્સ નિયમો અને લિમિટ વિશે.
1/8

શું તમે ક્યારેય કલ્પના કરી છે કે સોના જેવી કિંમતી ધાતુ ચા કે કોફીના એક કપ જેટલી સસ્તી કિંમતે મળી શકે? સાંભળવામાં આ વાત અવિશ્વસનીય લાગે છે, પરંતુ દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલા (Venezuela) માં આ હકીકત છે.
2/8

જ્યારે ભારતમાં લોકો સોનાની ખરીદી માટે લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે અને ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે વેનેઝુએલામાં ગંભીર આર્થિક સંકટ (Economic Crisis) અને હાઈપરઈન્ફ્લેશનને કારણે સોનાના ભાવ તળિયે બેસી ગયા છે. ભારતીય બજારોમાં સોનું ખરીદવું મધ્યમ વર્ગ માટે મુશ્કેલ બન્યું છે, ત્યારે વેનેઝુએલામાં સોનાની કિંમત જોઈને સૌ કોઈ ચોંકી ઉઠે છે. આજે આપણે જાણીશું કે ત્યાં સોનું આટલું સસ્તું કેમ છે અને શું ભારતીય પ્રવાસીઓ ત્યાંથી સોનું લાવી શકે છે કે કેમ?
Published at : 10 Jan 2026 07:28 PM (IST)
આગળ જુઓ
Advertisement





















