શોધખોળ કરો

Ahmedabad: સંત સરોવરના તમામ દરવાજા ખોલાયા, ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે, તસવીરો

સંત સરોવરમાંથી 60 હજાર 546 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું રહ્યું છે

(તસવીર- એબીપી લાઇવ)

1/7
Ahmedabad Sabarmati River: ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાના કારણે મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે, તો વળી ક્યાંક પૂરની સ્થિતિ ઉભી થઇ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાના કારણે ધરોઇ ડેમની જળસપાટી વધી છે, આવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે.

2/7
ઉપરવાસમાં ભારે વરસાદથી સંત સરોવરના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંત સરોવરના 21 દરવાજા ખોલાવામાં આવ્યા છે. સંત સરોવરમાંથી 60 હજાર 546 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું રહ્યું છે.

3/7
પાણીની આવક થતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ છે. સંત સરોવરમાં 52 ફૂટની સપાટી પર પાણી વહી રહ્યું છે, વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે, વાસણા બેરેજમાંથી 31 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.

4/7
ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદ સતત ચાલુ રહેવાથી સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. મહેસાણાથી લઇને અમદાવાદ સુધી સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ છે. ગુજરાતમાં સાબરમતી નદીમાં પાણી આવતા લોકોમાં હાશકારો અનુભવાયો છે. મહત્વનું છે કે, ગઇકાલે ધરોઇ ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો નોંધાયો હતો,

5/7
જેના કારણે છ દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. હાલમાં પણ ડેમના કેચપીટ અને નદીના પટ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગરના સંત સરોવરમાંથી 60 હજાર કયૂસેક પાણી છોડાઈ રહ્યું છે, આ ઉપરાંત વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે, અને 31 હજાર ક્યૂસેક પાણી વાસણા બેરેજમાંથી છોડાઈ રહ્યું છે.

6/7
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી હજુ પણ ધરોઈ ડેમમાં જમા થઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતા હવે આગામી વર્ષ પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય.

7/7
ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે, ધરોઈ ડેમ હાલ 58 ટકા થી વધુ ભરાયો છે, જેમાં આજની તારીખે 59,444 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. માહિતી પ્રમાણે, મહેસાણાના ધરોઈ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, અને સાબરમતી નદીમાં 58,880 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ 7 કલેક્ટરોને જાણ કરવામાં આવી છે. સાબરમતીમાં પાણી વધતા મહેસાણા, સાબરકાંઠાના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયા છે.

ગાંધીનગર ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news:  જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget