શોધખોળ કરો
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/5

ગાંધીનગર: રાજ્યની જનતાને ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી કરી છે. બાદમાં રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. મહિનાના અંતમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
2/5

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 મેથી 1 જૂન દરમિયાન ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
Published at : 26 May 2026 05:20 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















