શોધખોળ કરો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, બે દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, બે દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પ્રતિકાત્મક તસવીર
1/5

Rain Alert: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. 19 એપ્રિલથી 21 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
2/5

જેમાં 19 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો મધ્ય ગુજરાતની મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
Published at : 17 Apr 2026 09:08 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















