શોધખોળ કરો
Gujarat Cyber Crime: રાજ્યમાં સાયબર ગુનાખોરીનો રાફડો ફાટ્યો, 5 વર્ષમાં 30% નો વધારો; માત્ર 9 મહિનામાં લોકોએ ₹1,011 કરોડ ગુમાવ્યા
રોકાણમાં ઊંચા વળતરની લાલચ બની મોટો ફ્રોડ, 2025માં દરરોજ સરેરાશ 521 ફરિયાદો નોંધાઈ; સિનિયર સિટિઝન્સ ગઠિયાઓના મુખ્ય નિશાન.
ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિની સાથે સાયબર ક્રાઈમના બનાવોમાં પણ ચિંતાજનક ઉછાળો આવ્યો છે. પોલીસ અને CID (ક્રાઈમ) ની સતર્કતા છતાં, સાયબર ગઠિયાઓ બેફામ બન્યા છે.
Published at : 24 Nov 2025 07:04 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર


























