શોધખોળ કરો
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના જાહેર હિતમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ તાત્કાલિક અસરથી લાગુ થશે.
1/4

શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, રાજ્યના વિવિધ જિલ્લાઓના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને બદલવામાં આવ્યા છે.
2/4

બદલી પામેલા અધિકારીઓમાં પાટણ, ધોરાજી, પાલીતાણા, સિદ્ધપુર, દાંતા, ગોધરા, ભુજ, રાજુલા, અંજાર, વેરાવળ, તળાજા, સાવરકુંડલા, મોરબી, સમી, લાખણી, કોડીનાર, વાદળી, ચાણસ્મા, લાઠી, લીલીયા, કામરેજ, પાલનપુર, થરાદ, વડગામ અને કાંકરેજ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓનો સમાવેશ થાય છે.
Published at : 07 Mar 2025 03:26 PM (IST)
આગળ જુઓ























