શોધખોળ કરો
106% થી વધુ વરસાદ છતાં હજુ મોન્સૂનનો ધમાકો બાકી! આગામી 48 કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સિઝનનો કુલ 106.94% વરસાદ નોંધાયો.
Gujarat Rain Alert: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જે પૈકી આગામી 2 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
Published at : 08 Sep 2025 07:16 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર


























