શોધખોળ કરો
Heatwave : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર
Heatwave : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર રહ્યું હતું. ડીસાના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 4.7 ડિગ્રીનો વધારો થયો હતો.
છેલ્લા આઠ વર્ષમાં ડીસામાં મે મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે.
1/6

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર રહ્યું હતું. ડીસાના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 4.7 ડિગ્રીનો વધારો થયો હતો. છેલ્લા આઠ વર્ષમાં ડીસામાં મે મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે.
2/6

બુધવારે સાત શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદમાં 42.2 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન
Published at : 20 May 2026 11:02 AM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















