શોધખોળ કરો
બનાસકાંઠામાં ભારે વરસાદ: પૂર જેવી પરિસ્થિતિની વચ્ચે બે તાલુકામાં આવતીકાલે રજા જાહેર, 380 થી વધુ લોકોનું રેસ્ક્યુ
Banaskantha heavy rain: જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શાળાઓ, કોલેજો અને આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય, NDRF દ્વારા 380 થી વધુ લોકોનું રેસ્ક્યુ.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાવ અને સુઈગામ તાલુકાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે, 10 સપ્ટેમ્બર, 2025 ના રોજ રજા જાહેર કરવામાં આવી છે.
Published at : 09 Sep 2025 05:25 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર




























