શોધખોળ કરો
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
Gujarat Rain: રાજ્યમાં એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે.
Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે, અને એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા રાજ્યના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 20 Aug 2025 06:07 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર



























