શોધખોળ કરો
Gujarat Weather: ઉનાળાના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Weather: ઉનાળાના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે.
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: ઉનાળાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગે બે દિવસ કેટલાક જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ વાતાવરણ સુકુ રહેશે.
2/6

18 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે. આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં તાપમાનનો પારો 40.7 ડિગ્રી પર પહોંચી ગયો છે. તો ગાંધીનગરમાં 40.2 ડિગ્રી અને અમરેલીમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું.
Published at : 16 Apr 2026 07:15 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















