શોધખોળ કરો
Gujarat Rain: ગુજરાતમાં ભરશિયાળે માવઠાનું સંકટ, જાણો હવામાનની શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં ભરશિયાળે માવઠાનું સંકટ, જાણો હવામાનની શું છે આગાહી ?
પ્રતિકાત્મક તસવીર
1/5

Gujarat Rain Alert: રાજ્યમાં ભરશિયાળે માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. આજે સવારથી જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે. સાથે જ અલગ-અલગ જિલ્લામાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
2/5

આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છના ઉત્તર ભાગમાં પણ છુટો છવાયો વરસાદ વરસી શકે છે. જેને પગલે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
Published at : 23 Jan 2026 07:41 PM (IST)
આગળ જુઓ
Advertisement






















