શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 3 કલાક માટે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

Gujarat Rain Alert: હવામાન વિભાગની તાત્કાલિક ચેતવણી: રાજ્યના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર.

ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ સક્રિય બન્યો છે અને હવામાન વિભાગે આગામી 3 કલાક (એટલે કે રાત્રે 10 વાગ્યા સુધી) માટે રાજ્યના 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

1/5
આ જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દિવ, જુનાગઢ, રાજકોટ, ભરૂચ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

2/5
ઓરેન્જ એલર્ટ ઉપરાંત, હવામાન વિભાગે રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

3/5
યલો એલર્ટ હેઠળના જિલ્લાઓમાં કચ્છ, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

4/5
આ આગાહી જોતાં, નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

5/5
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહનવ્યવહારને અસર થવાની શક્યતા છે. સ્થાનિક પ્રશાસન પણ વરસાદી પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ બન્યું છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget