શોધખોળ કરો

Gujarat Rain Forecast: આગામી 3 કલાક રાજ્યના 8 જિલ્લા માટે ભારે; અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

Gujarat Rain Alert: હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર, મોરબી, તાપી, સુરત, નર્મદા, કચ્છ, ભાવનગર અને અમરેલીને સાવચેત રહેવા સૂચના; રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર.

Rain Alert: ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/5
સાંજના 7 વાગ્યા સુધી રાજ્યના 8 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે અને નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

2/5
આગામી ત્રણ કલાક માટે 'ઓરેન્જ એલર્ટ' ધરાવતા જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, મોરબી, તાપી, સુરત, નર્મદા, કચ્છ, ભાવનગર અને અમરેલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યારે ત્યાં રહેતા લોકોને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા અને જરૂરી સલામતીના પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

3/5
આ ઉપરાંત, રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે સૂચવે છે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. યલો એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીનો સમાવેશ થાય છે.

4/5
ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલા અપર એર સરક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે.

5/5
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સક્રિય બન્યો છે અને નાગરિકોને હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન

Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?

"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Water Shortage: અમદાવાદના ખાડીયામાં પાણીની પારાયણ પોલીસ સ્ટેશન સુધી પહોંચી
Harsh Sanghavi: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ ઝુકાવ્યું શિશ
Alpesh Thakor : ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશનો અસ્પષ્ટ જવાબ
Rushi Bharti Bapu on Alpesh Thakor: અલ્પેશ ઠાકોર માટે ઋષિ ભારતી બાપુનું મોટું નિવેદન
Gandhinagar News: SIRમાં કામગીરી સોંપાતા શિક્ષકો પરેશાન, શૈક્ષીક મહાસંઘનો BLOની કામગીરીનો વિરોધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?

લાલુ પરિવારમાં ચાલતી બબાલનું સાચું કારણ આવ્યું સામે, તેજસ્વી પર લાગ્યા ગંભીર આરોપ, જાણો રોહિણીએ કેમ તોડ્યા સંબંધો

ઋષિ ભારતીના નિવેદનથી રાજકારણ ગરમાયું! જગદીશ ઠાકોર થયા લાલઘૂમ, જાણો શું આપી પ્રતિક્રિયા

બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ

Embed widget