શોધખોળ કરો
રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ
રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસ જવાનો તૈનાત કરાશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આદેશ કર્યો હતો.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આદેશ કર્યો હતો.
1/5

રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસ જવાનો તૈનાત કરાશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આદેશ કર્યો હતો. સરકારી, ખાનગી LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસને તૈનાત કરવાનો આદેશ અપાયો છે. LPGના ગોડાઉન, બુકિંગ ઓફિસ પર 1-1 પોલીસ જવાન તૈનાત કરાશે.
2/5

પોલીસની સાથે મહેસૂલ વિભાગના 1-1 કર્મચારી રાખવાનો પણ આદેશ અપાયો છે. રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ વડા, સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનો હવાલો આપી સૂચના જાહેર કરાઈ હતી.
Published at : 16 Mar 2026 10:20 AM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















