ઘરમાં 2 AC અને ગીઝર ચલાવવા છે? તો જાણો કેટલા કિલોવોટ સોલાર પેનલ લગાવવી પડશે

સોલાર સિસ્ટમ લગાવતા પહેલા માત્ર સભ્યોની સંખ્યા જ નહીં, પરંતુ તમારું માસિક વીજળી બિલ અને ઉપકરણોનો વપરાશ પણ ધ્યાનમાં લો જાણો 3-kW કે 5-kW માંથી તમારા ઘર માટે કયો વિકલ્પ બેસ્ટ છે.

Continues below advertisement
સોલાર સિસ્ટમ લગાવતા પહેલા માત્ર સભ્યોની સંખ્યા જ નહીં, પરંતુ તમારું માસિક વીજળી બિલ અને ઉપકરણોનો વપરાશ પણ ધ્યાનમાં લો જાણો 3-kW કે 5-kW માંથી તમારા ઘર માટે કયો વિકલ્પ બેસ્ટ છે.

શું તમે પણ સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, પણ તમારો પરિવાર મોટો હોવાથી એ નક્કી નથી કરી શકતા કે તમારા ઘર માટે કેટલા કિલોવોટ (kW) ની સિસ્ટમ યોગ્ય રહેશે? તો ચાલો તમારી આ મૂંઝવણનો ઉકેલ લાવીએ.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola