શોધખોળ કરો
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin India Visit: પીએમ મોદીએ 4-5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બંને નેતાઓ 24 કલાકમાં ત્રણ વખત મળ્યા. પીએમ મોદીએ પુતિનને છ કિંમતી ભેટો આપી.
વ્લાદિમીર પુતિન ગીફ્ટમાં શું શું મળ્યું
Published at : 06 Dec 2025 09:21 AM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર




























