શોધખોળ કરો
અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાવરકુંડલામાં જળબંબાકાર; ખાંભામાં પણ ધોધમાર
Amreli Rain: જિલ્લામાં સતત વરસાદ યથાવત; સાવરકુંડલાના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા, પાલિકાના સભ્યએ વહીવટ પર ઉઠાવ્યા પ્રશ્નો.
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહી છે. સાવરકુંડલા શહેરમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
Published at : 18 Aug 2025 07:22 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર


























