શિયાળામાં રેઈનકોટ પહેરવો પડશે! સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટાયું, 4 જિલ્લામાં તૂટી પડ્યો વરસાદ

પોરબંદરમાં રોડ પર પાણી વહેતા થયા: શિયાળામાં ચોમાસા જેવો માહોલ. રાજકોટ શહેર સહિત ઉપલેટા, ધોરાજી અને પડધરી પંથકમાં વ્યાપક માવઠું. રવિ પાકને નુકસાનની ભીતિથી જગતનો તાત ચિંતાતુર.

Continues below advertisement

Saurashtra unseasonal rain: સૌરાષ્ટ્રમાં ભરશિયાળે હવામાનમાં પલટો આવતા 4 જિલ્લાઓમાં આકાશી બરબાદી સમાન કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજકોટ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અનેક જગ્યાએ પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola