શોધખોળ કરો

Surat News: સુરતમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 2 હજાર કિલોથી વધુ નકલી ઘી જપ્ત

સુરત શહેરમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસે 2 હજાર કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.

નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ

1/6
સુરત: ડાયમંડ સિટી સુરત નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું છે. બાતમીના આધારે SOG અને આરોગ્ય વિભાગે સંયુક્તરીતે દરોડા પાડીને નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે.  સચિન GIDC વિસ્તારના લક્ષ્મીપાર્ક સામેની ફેક્ટરીમાં દરોડા પાડીને બે હજાર કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

2/6
સ્થળ પરથી SOG અને આરોગ્ય વિભાગે નકલી ઘી બનાવવા માટે વપરાતી મશીનરી, રોમટિરિયલ, મોબાઈલ અને રોકડ સહિત કુલ 36.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Central Bank માં જમા કરો ₹2,00,000 રુપિયા અને મળેવો ₹98,849 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે 

Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ

મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
Advertisement

વિડિઓઝ

Cast Certificate : ધોરણ 10-12ના પરિણામ બાદ આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા
UP Cyclone : યુપીમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 89 લોકોના મોત
Morbi Corporation : મોરબી મનપાના મેયરને લઈ મામલો ગરમાયો, ચર્ચા પડતી મૂકવી પડી
Hun To Bolish : હું તો બોલીશ : હું તો ભણીશ
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારી આવી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ

IPL 2026 સિઝન પૂરી થતા જ આ ખેલાડી પાસેથી છિનવાશે કેપ્ટનશીપ, યાદીમાં પંત સાથે આ ખેલાડી પણ સામેલ
IPL 2026 સિઝન પૂરી થતા જ આ ખેલાડી પાસેથી છિનવાશે કેપ્ટનશીપ, યાદીમાં પંત સાથે આ ખેલાડી પણ સામેલ
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
SBI માં જમા કરો ₹3,00,000 અને મેળવો ₹1,58,974 ફિક્સ વ્યાજ, સરકારી ગેરંટી સાથે 

Jio નો સૌથી સસ્તો 1 મહિનાનો પ્લાન, 200 રુપિયાથી ઓછા ખર્ચમાં 28 દિવસ એક્ટિવ રહેશે સિમ

New Aadhaar Card Rules: આધાર કાર્ડ સાથે જોડાયેલા 5 નવા અપડેટ, જાણી લેશો તો સરળતાથી બનાવી શકશો ID

Embed widget