શોધખોળ કરો

Surat Rain Photos: ખાડી પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા, રૉડ-રસ્તા પર પણ કેડ સમા પાણી ભરાયા, જુઓ ભયાનક દ્રશ્યો

સુરત શહેરમાં ગઇકાલે પણ સવારના 8 થી 10 સુધીના માત્ર બે કલાકના જ સમયગાળામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો. આ બે કલાક સુરતીઓને એવુ લાગ્યું હતું કે આભ ફાટ્યું છે

(તસવીર- એબીપી લાઇવ)

1/8
Surat Rain: ગુજરાતમાં સુરતમાં મેઘરાજાએ તબાહી મચાવી દીધી છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 170 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સુરત શહેર અને જિલ્લામાં બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, નદી નાળા અને ડેમો ભરાઇ ગયા છે. જિલ્લામાં અત્યારે પૂરની સ્થિતિ સર્જાઇ છે.

2/8
તાજા અપડેટ પ્રમાણે, સુરત શહેરમાં 13.6 ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા છે, અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. સુરત શહેરમાં ગઇકાલે પણ સવારના 8 થી 10 સુધીના માત્ર બે કલાકના જ સમયગાળામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો. આ બે કલાક સુરતીઓને એવુ લાગ્યું હતું કે આભ ફાટ્યું છે.

3/8
હાલમાં ગુજરાત ઉપર સર્જાયેલી અપર એરસર્ક્યૂલેશનની અસર હેઠળ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં અવકાશી આફતનો કોઈ અંત નથી આવી રહ્યો, છેલ્લા 24 કલાકમાં સુરતમાં સાડા તેર ઈંચ વરસાદ વરસતા તબાહીના દ્રશ્યો સર્જાયા છે.

4/8
તાજા અપડેટના વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 13.6 ઈંચ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કામરેજમાં 10.7 ઈંચ વરસાદ પડ્યો છે, પલસાણામાં 8.2 ઇંચ વરસાદ, બારડોલીમાં 6.6 ઈંચ વરસાદ, ઓલપાડમાં 5 ઈંચ વરસાદ, ચૌર્યાસીમાં 4.3 ઈંચ વરસાદ, સુરત જિલ્લાના માંડવીમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે.

5/8
આ ઉપરાંત ભરૂચ અને નવસારીમાં 3-3 ઈંચ વરસાદ અને તાપી જિલ્લાના વ્યારામાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે, સુરત શહેર નો કોઈ પણ વિસ્તાર એવો નહોતો કે જ્યાં પાણી ના ભરાયું હોય. સુરતના દરેક વિસ્તારમાં વત્તાઓછા અંશે પાણીનો ભરાવો થયો હતો. અતિભારે વરસાદ વરસતા, જિલ્લા કલેકટરે શાળાઓમાં રજા જાહેર કરી હતી.

6/8
કામરેજ, પલસાણા, બારડોલીમાં 7 થી સાડા 8 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદી પાણી ઉતર્યા ત્યાં તો સુરત શહેરમાં ખાડીપુરનો ખતરો ઉભો છે. સુરતના પૂણામાં ખાડીના પાણી રસ્તાઓ પર આવ્યા છે, ખાડીના પાણી શહેરમાં ઘૂસતા રાહદારી-વાહનચાલકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે.

7/8
ધંધા રોજગાર માટે જતા લોકોને સવારથી જ હલાકી પડી રહી છે. ખાડીઓની સાફ- સફાઈની SMCની કોઇ નક્કર કાર્યવાહી જોવા મળતી નથી. દર વર્ષની જેમ આ ચોમાસામાં પણ ખાડી ઉભરાવવાનું શરૂ થઇ ગયુ છે. પૂણા વિસ્તારના રોડ પર ગોઠણ સમા પાણી ભરાયા છે.

8/8
સવારના 6 થી સાંજના 6 સુધીના બાર કલાકની વાત કરીએ તો, સુરત શહેરમાં સાડા નવ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના કામરેજમાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે. પલસાણામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો છે. બારડોલીમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ઓલપાડમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ચોર્યાસી, માંગરોળ અને માંડવીમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

સુરત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

USમાં  સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી

અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ

FSSAI એ દૂધ, દહીં અને પનીર પર  નવા નિયમ કર્યાં જાહેર, જાણો શું થયો ફેરફાર

સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલની મુલાકાતથી ફેલાઇ અનેક અટકળો, શું NCPના વિલયની તૈયારીઓ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
USમાં  સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ

American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર  ફેલાઇ અરાજકતા

Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર

સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી

Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 

Embed widget