શોધખોળ કરો
Surat Rain: સુરતમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં ભરાયા પાણી, વેપારીઓને કરોડોનું નુકસાન
Surat Rain: સુરતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદે સમગ્ર શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું છે. કાપડ બજાર, વેપારી વિસ્તારો, રહેણાંક સોસાયટીઓ પાણીમાં ડૂબી જતાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે.
વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે
Published at : 08 Jul 2026 10:28 AM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર




























