શોધખોળ કરો
Myanmar Earthquake: બિલ્ડિંગ ધરાશાયી, જીવ બચાવવા દોડતા લોકો, ભૂકંપની તબાહીની ડરામણી તસવીરો
Myanmar Earthquake: બિલ્ડિંગ ધરાશાયી, જીવ બચાવવા દોડતા લોકો, ભૂકંપની તબાહીની ડરામણી તસવીરો
ભૂકંપની તબાહીની ડરામણી તસવીરો
1/7

મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હતું. જો કે, બંને દેશોમાં આ ભૂકંપથી થયેલા નુકસાનની માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.
2/7

ભૂકંપ બાદ બેંગકોક અને મ્યાનમાર શહેરોમાં મોટી ઈમારતો ધ્રૂજવા લાગી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો ગભરાઈને રસ્તા પર દોડતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો ચીસો પાડતા સુરક્ષિત જગ્યા તરફ ભાગી રહ્યા હતા.
Published at : 28 Mar 2025 03:18 PM (IST)
આગળ જુઓ























