19 વર્ષના આ સ્ટુડન્ટને મળી 2.5 કરોડની સ્કોલરશિપ, 4 વર્ષ સુધી યુએસમાં રહેવાનો ખર્ચ ઉપાડશે જાણીતી યુનિવર્સિટી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Dec 2020 03:07 PM (IST)
1
19 વર્ષીય ઋતિક રાજ પટનાના ગોલા રોડ પર રહે છે અને મખદૂમપુર ગામનો રહેવાસી છે. વોશિંગ્ટન ડીસીની જોર્જ ટાઉન યુનિવર્સિટી તેના 4 વર્ષના અભ્યાસ તથા રહેવાનો ખર્ચ ઉપાડશે.
2
પટનાના 19 વર્ષના વિદ્યાર્થીએ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યુ છે. ઋતિક રાજ નામના 19 વર્ષીય સ્ટુડન્ટ પર આજે દરેક લોકો ગર્વ કરી રહ્યા છે. અભ્યાસમાં તેના રસને જાઈ અમેરિકાની યુનિવર્સિટીએ 2.5 કરોડની સ્કોલરશિપ આપવાનો ફેંસલો કર્યો છે.
3
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીની જોર્જ ટાઉન યુનિવર્સિટીએ તેને સ્કોલરશિપ આપી છે. આ રીતે ઋતિક રાજે ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યુ છે.
4
ઋતિક રાજ રેડિઅંટ સ્કૂલનો 12મા ધોરણનો વિદ્યાર્થી છે. તેને વોશિંગ્ટન ડીસીની જોર્જ ટાઉન યુનિવર્સિટીએ 2.5 કરોડની સ્કોલરશિપ આપી છે. જેનું નમ આરુપ સ્કોલરશિપ છે.