Janhvi Kapoorએ સિલ્વર સાડીમાં ફિલ્મ Roohiને કરી પ્રમૉટ, સાડીમાં સિઝલિંગ લૂક જોઇને બધા ચોંક્યા, જુઓ તસવીરો...
આમાં જ્હાન્વીની સાથે અભિનેત્રા રાજકુમાર રાવ પણ દેખાશે. પરંતુ પ્રમૉશનમાં તે ક્યાંય દેખાઇ રહ્યો ન હતો. (PHOTOS- INSTAGRAM)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્હાન્વી સતત સોશ્યલ મીડિયા દ્વારા લોકોને ફિલ્મ જોવા માટે અપીલ કરી રહી છે.
જ્હાન્વી કપૂર કપૂરની આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.
જ્હાન્વી કપૂરની સાથે તેના કૉ-સ્ટાર વરુણ શર્મા પણ હતો, બન્નેએ અહીં જબરદસ્તો પૉઝ આપ્યા હતા.
અભિનેત્રીએ પોતાની આ તસવીર સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી છે.
જ્હાન્વી કપૂરનો આ સાડી લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
સિલ્વર સાડીમાં તે એકદમ સુંદર દેખાઇ રહી હતી.
આ ખાસ પ્રસંગે જ્હાન્વી કપૂરે ડિઝાઇનર મનિષ મલ્હોત્રાની સાડી પહેરી હતી. સાથે તેનો મેચિંગ બ્લાઉઝ પણ ચર્ચામાં રહ્યો, જેને જ્હાન્વી કપૂરે બુહજ સારી રીતે મેચ કર્યો હતો.
મુંબઇઃ અભિનેત્રી જ્હાન્વી કપૂર આજકાલ પોતાની ફિલ્મ રુહીના પ્રમૉશનમાં વ્યસ્ત છે. દરરોજ આ અભિનેત્રીનો અલગ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. કાલે જ્હાન્વી કપૂરે દિલ્હીમાં આ ફિલ્મને પ્રમૉટ કરવા પહોંચી હતી. આ દરમિયાન સાડીમાં જ્હાન્વી કપૂર એટલી સેક્સી દેખાઇ રહી હતી કે લોકોની નજર તેના પરથી હટી શકતી ન હતી. જુઓ તસવીરો.....
- - - - - - - - - Advertisement - - - - - - - - -