✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મંગેતર સાથે હોટલમાં રહેતી હતી સાઉથની આ એક્ટ્રેસ, સીલિંગ સાથે લટકતો મળ્યો મૃતદેહ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Dec 2020 12:59 PM (IST)
1

એક્ટ્રેસના મોત પર તેના પરિવાર કે મિત્રોની કોઈ પ્રતિક્રિયા આવી નથી. (તમામ તસવીર સૌજન્યઃ વીજે ચિત્રા ઈન્સ્ટાગ્રામ)

2

ઈવીપી ફિલ્મ સિટીમાં શૂટિંગ પતાવીને આજે સવારે 2.30 કલાકે હોટલના રૂમ પર પરત ફરી હતી. થોડા મહિના પહેલા બિઝનેસમેન હેમંત સાથે તેણે સગાઇ કરી હતી. હેમંતના કહેવા મુજબ, ચિત્રાએ તેને સ્નાન કરીને આવવાનું કહીને ગયા બાદ લાંબા સમય સુધી પરત ફરી નહોતી. દરવાજો ખખડાવવા છતાં તેણે ખોલ્યો નહોતો. જે બાદ હોટલ કર્મચારીની મદદથી ડુપ્લિકેટ ચાવી વડે દરવાજો ખોલતાં સાડીની મદદથી સીલિંગ સાથે ગળફાંસો ખાધેલી હાલતમાં મળી આ હતી.

3

ચિત્રાને હાલ વિજય ટીવી પરથી પ્રસારિત થતી પાંડિયન સ્ટોર્સની સીરિયલમાં તેના અભિનય માટે ઓળખવામાં આવે છે. આ સીરિયલમાં તે મુલઈની ભૂમિકામાં હતી.

4

. એબીપી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ, ચિત્રા તેના મંગેતર સાથે હોટલમાં રહેતી હતી.રિપોર્ટ્સ મુજબ તે ડિપ્રેશનમાં હતી, જેના કારણે તેણે આ ચોંકાવનારું પગલું ભર્યુ છે.

5

જાણીતી એક્ટ્રેસ વીજે ચિત્રાએ 28 વર્ષની વયે સુસાઇડ કરી લેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે, ચિત્રાએ ચેન્નઈની નસરપેટની હોટલમાં ફાંસી લગાવીને સુસાઇડ કર્યુ છે.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • સમાચાર
  • મંગેતર સાથે હોટલમાં રહેતી હતી સાઉથની આ એક્ટ્રેસ, સીલિંગ સાથે લટકતો મળ્યો મૃતદેહ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.