Anushka Sharma જુહૂમાં ક્લિનિક બહાર થઈ સ્પોટ, જલદી ‘Virushka’ ના ઘરે આવી શકે છે ગુડ ન્યૂઝ
જેમાં તેણી બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ ફોટોશૂટના કેટલાક ફોટો તેણે ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ માટે શેર કર્યા હતા. આ ફોટોશૂટમાં અનુષ્ક શર્માએ અનકટ ડાયમંડનો સેટ પહેર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં તેણે પ્રી ડિલીવરી ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ તેણે જાણીતા મેગેઝિનના કવરપેજ માટે કરાવ્યું હતુ.
અનુષ્કા શર્માએ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ પહેર્યું છે અને સાથે માસ્ક પણ પહેર્યુ છે. વ્હાઇટ ડ્રેસમાં તેનો બેબી બંપ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. હાલ અનુષ્કા પ્રેગ્નેન્સીનો આણંદ માણી રહી છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલ તેના બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમના ઘરે ટૂંક સમયમાં જ બાળકનું આગમન થવાનું છે. અનુષ્કા શર્મા જૂહુમાં એક ક્લિનિક બહાર જોવા મળી હતી.
કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ વચ્ચેથી છોડીને સ્વદેશ પરત ફર્યો છે. એડિલેડમાં રમાયેલી પ્રથમ ડે નાઇટ ટેસ્ટમાં તેની કેપ્ટનશિપમાં ભારતનો ભૂંડો પરાજય થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -