બૉલીવુડની કઇ હૉટ એક્ટ્રેસ મોડી રાત્રે મિત્રો સાથે પાર્ટી કરવા નીકળી ને ટોળા વચ્ચે ઘેરાઇ ગઇ, બાદમાં કોણે હાથ પકડીને બહાર કાઢી, તસવીરો વાયરલ
(Photo Credit: Manav Manglani)
સારા હુબહુ પોતાની મા અમૃતા સિંહ જેવી દેખાય છે, તો વળી ઇબ્રાહિમ પણ એકદમ સૈફ અલી ખાનની કૉપી લાગે છે. (Photo Credit: Manav Manglani)
હંમેશા આ બન્ને એકબીજાની સાથે પાર્ટી કરે છે અને ગુડ ટાઇમ સ્પેન્ડ કરતા દેખાય છે.
સારા અને ઇબ્રાહિમની જોડી બી ટાઉનની સૌથી કૂલ ભાઇ બહેનની જોડી છે. (Photo Credit: Manav Manglani)
તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન કોરોનાથી બચવા માટે સારા અલી ખાન અને ઇબ્રાહિમ બન્નેએ માસ્ક પહેરેલુ હતુ. (Photo Credit: Manav Manglani)
સારા અને ઇબ્રાહિમની આ તસવીરો તે દરમિયાનની છે. (Photo Credit: Manav Manglani)
આવામાં ભાઇ ઇબ્રાહિમ સારાને પ્રૉટેક્ટ કરે છે અને ભીડમાંથી હાથ પકડીને ગાડીમાં બેસાડીને ઘરે લઇ જતો દેખાઇ રહ્યો છે. (Photo Credit: Manav Manglani)
સારાની એક ઝલક મેળવવા ત્યાં લોકોનુ ટોળુ એકઠુ થઇ ગયુ હતુ. (Photo Credit: Manav Manglani)
ખરેખર, સારા અને ઇબ્રાહિમ પોતાના મિત્રોની સાથે મોડી રાત્રે પાર્ટી અને ડિનર કરવા માટે નીકળ્યા હતા. (Photo Credit: Manav Manglani)
મુંબઇઃ બૉલીવુડ અભિેનત્રી સારા અલી ખાન અને તેના ભાઇ ઇબ્રાહિમ અલી ખાનની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. જે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ. (Photo Credit: Manav Manglani)