ભારતીય ટીમના આ સ્ટાઇલિશ ક્રિકેટરે ફરી બદલ્યો લૂક, ઇન્ટરનેટ પર ન્યૂ લૂકની તસવીરો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Jan 2021 10:18 AM (IST)
1
નોંધનીય છે કે હાર્દિક અને તેના દીકરા અગસ્ત્ય સોશ્યલ મીડિયા પર આજકાલ ખુબ છવાયેલા છે. તાજેતરમાં જ એક ક્યૂટ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં અગસ્ત્ય દેખાયો હતો, અને તેના પિતા તેને ફરાવી રહ્યાં છે.
2
આ તસવીરોમાં તેને બ્લેક કલરનુ માસ્ક પણ પહેરેલુ છે, તેને ચપ્પલ પહેરેલા છે.
3
આ તસવીરોમાં તે બ્લૂ કલરની હૂડી અને હાફ પેન્ટમાં દેખાઇ રહ્યો છે.
4
હાર્દિક આ લૂકમાં એકદમ શાનદાર લાગી રહ્યો છે, તેનો બૉલ્ડ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
5
મુંબઇઃ ક્રિકેટરોના નવા નવા લૂક અવારનવાર સામે આવે છે, હવે ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક ન્યૂ લૂક સામે આવ્યો છે જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટાનકોવિકની તસવીરો તો હંમેશા ઇન્ટરનેટ પર છવાયલી રહે છે પરંતુ હવે હાર્દિકની આ સ્ટાઇલિશ તસવીરોએ બધાનુ ધ્યાન ખેંચ્યુ છે.