હીરો-હીરોઇને પહેરી એકસરખી ટીશર્ટ, ફેન્સે સોશ્યલ મીડિયા પર શરૂ કરી દીધી બન્નેના અફેરની ચર્ચા, તસવીરોમાં જુઓ કોણ છે બન્ને.....
ફેન્સને પણ સિદ્વાર્થ અને કિયારની જોડી ખુબ પસંદ આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ બન્નેએ પોતાના રિલેશન પર મૌન સાધી રાખ્યુ છે.
બન્નેના ઇન્સ્ટાગ્રામ જોઇએ તો તેમને આ વેકેશનની તસવીરો અને વીડિયો શેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે સિદ્વાર્થ અને કિયારા જ્યારે વેકેશન પર જતા સ્પૉટ થયા ત્યારે બન્નેએ ખુદને છુપાવવાની કોશિશ કરી હતી.
આવામાં ફેન્સનુ માનવુ છે કે કિયારાએ સ્ટાઇલિસ લુક માટે સિદ્વાર્થના શર્ટનો ઉપયોગ કર્યો હતો, જે તેના રિલેશનનુ પ્રૂફ પણ છે.
વળી, જ્યારે સિદ્વાર્થ માલદીવથી કિયારા સાથે પાછો ફર્યો હતો કે ત્યારે તે પીળા રંગના શર્ટમાં દેખાયો હતો.
કિયારાએ વેકેશન દરમિયાન એક તસવીર શેર કરી હતી, જેમાં તેને ચહેરો હેટથી છુપાવ્યો હતો, અને પીળા રંગની ટીશર્ટને શ્રગની જેમ સ્ટાઇલ કરવામા આવ્યો હતો.
આ બધાની વચ્ચે કિયારા અને સિદ્વાર્થની કેટલીક એવી તસવીરો પણ સામે આવી છે જેમાં બન્ને એકસરખા પીળા રંગની ટીશર્ટ પહેરેલા દેખાઇ રહ્યાં છે.
ખરેખરમાં, હમણાં જ આ બન્ને માલદીવમાં ન્યૂઇયર વેકેશન સિલિબ્રેટ કરીને પાછા ફર્યા છે. આવામાં તેમની તમામ તસવીરો વાયરલ થઇ હતી.
મુંબઇઃ બૉલીવુડમાંથી અવારનવાર કોઇને કોઇ લવબર્ડ્સની ચર્ચા થતી રહે છે. હવે બૉલીવુડ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ કિયારા અડવાણી બન્નેના અફેરની ચર્ચા તેજ થઇ ગઇ છે. સોશ્યલ મીડિયા પર બન્નેની કેટલીક ખાસ તસવીરો પણ વાયરલ થઇ છે, જે બન્ને વચ્ચેની નજદીયાં જાહેર કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -