ધરણા પર બેસે તે પહેલા જ પોલીસે પરેશ ધાનાણીનો શર્ટ ફાડી નાખ્યો, જુઓ PHOTOS
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Oct 2020 11:57 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
અમરેલીઃ અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી ધરણા પર બેસે તે અગાઉ જ તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સાથે ધાનાણીએ રકઝક કરતા પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ધાનાણીનો શર્ટ ફાડ્યો હતો. ધાનાણીની અટકાયત કરતા કૉંગ્રેસ કાર્યકર્તાઓએ પોલીસની વાન રોકીને વિરોધ નોંધાવ્યો હતો. આગળ જુઓ પરેશ ધાનાણીની તસવીરો.....