પાંચ મહિના પહેલા જ આ એક્ટ્રેસે કર્યા હતા લગ્ન, બેબી બંપ બતાવતી શાનદાર તસવીરો કરી શેર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2020 04:30 PM (IST)
1
11 વર્ષથી પૂજા અને કુણાલ રિલેશનશિપમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પૂજા લગ્નના 5 મહિનામાં જ બાળકને જન્મ આપશે.
3
પૂજા બેનર્જી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કુણાલ સાથે રોમાંટિક અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
4
2017માં તેણે સગાઈ કરી હતી.
5
બેબી શોવરમાં તે બધા સાથે મસ્તી કરતી જોવા મળી હતી.
6
અભિનેત્રી પૂજા બેનર્જી ટૂંક સમયમાં બાળકને જન્મ આપવાની છે. તાજેતરમાં તેના બેબી શોવર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસવીરો ફેન્સની સાથે સોશિયલ મીડિયામાં શેર કરી છે.
7
પૂજા બેનર્જીએ લોકડાઉન દરમિયાન 15 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -