શૂટિંગ કરી રહેલી દીપિકા પાદુકોણને મળવા પહોંચ્યો પતિ રણવીર સિંહ, સામે આવી નવા ફેશન લૂકની તસવીરો
(Photo Credit: Manav Manglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Photo Credit: Manav Manglani)
સાથે જ દીપિકાનો લૂક પણ ખુબ પસંદ આવી રહ્યો છે. (Photo Credit: Manav Manglani)
આ દરમિયાન ફરી એકવાર રણવીર પોતાની ફેશન સેન્સને લઇને ચર્ચામાં આવ્યો. રણવીરના આઉટફિટે બધાનુ ધ્યાન ખેંચ્યુ. (Photo Credit: Manav Manglani)
રણવીર સિંહ દક્ષિણ મુંબઇમાં એક ફાઇવ સ્ટાર હૉટલમાં તેને મળવા પહોંચ્યો. (Photo Credit: Manav Manglani)
પરંતુ આજે સવારે શૂટિંગ પર નીકળતા પહેલા રણવીર સિંહ, દીપિકાને મળવા પહોંચ્યો હતો. તસવીર સૌજન્ય-વિરલ ભયાની. (Photo Credit: Manav Manglani)
દીપિકા પાદુકોણ આજકાલ સિદ્વાંત ચતુર્વેદી અને અનન્યા પાંડેની સાથે ફિલ્મ શૂટિંગ કરી રહી છે. મંગળવારે સવારે દીપિકા શૂટિંગ માટે અલીબાગ નીકળી. (Photo Credit: Manav Manglani)
આ દરમિયાન રણવીર સિંહનો લૂક ચર્ચામાં રહ્યો. (Photo Credit: Manav Manglani)
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ તાજેતરમાં જ પોતાની પત્ની દીપિકા પાદુકોણને મળવા માટે ગયો હતો. આ દરમિયાન એક્ટર અને અક્ટ્રેસ ગ્લેમર અંદાજમાં ક્લિક થયા હતા. બન્નેની આ તસવીરો હાલ ખુબ વાયરલ થઇ રહી છે. જેને તમે આગળની સ્લાઇડ્સમાં જોઇ શકો છો. (Photo Credit: Manav Manglani)
- - - - - - - - - Advertisement - - - - - - - - -