✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચીની કંપનીએ લૉન્ચ કર્યો એકદમ હટકે ફિચર વાળો શાનદાર 5G ફોન, જુઓ તસવીરો......

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Dec 2020 10:43 AM (IST)
1

માનવામા આવી રહ્યુ છે કે આ ફોન ભારત સહિત અન્ય દેશોમાં બહુ જલ્દી લૉન્ચ થઇ શકે છે.

2

3

4

આમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન Black અને Gradient કલર ઓપ્શનમાં ઉતારવામાં આવ્યો છે.

5

Realme X7 Pro માં 64 મેગાપિક્સલનો મેન કેમેરો છે, અને ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 2-2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને ડેપ્થ સેન્સર છે.

6

આને 8 GB RAM અને 128 GB સ્ટૉરેજ વેરિએન્ટની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે રિયલમી એક્સ7 પ્રૉને પાવર આપવા માટે આમાં 4500 mAhની બેટરી લગાવવામાં આવી છે, જે 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગની સાથે આવે છે.

7

ફોનના ફિચર્સની વાત કરીએ તો આમાં 6.55 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આનો રિફ્રેશ રેટ 120 હાર્ટઝ છે. આ ફોન Dimensity 1000+ પ્રૉસેસર વાળો છે.

8

મુંબઇઃ ચીની કંપની રિયલમીએ પોતાનો નવો સ્માર્ટફોન Realme X7 Pro 5G માર્કેટમાં ઉતારી દીધો છે. Realme X7 seriesનો આ શાનદાર ફોન હાલ થાઇલેન્ડમાં લૉન્ચ થયો છે, જ્યાં આની કિંમત લગભગ 42 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • ટેકનોલોજી
  • ચીની કંપનીએ લૉન્ચ કર્યો એકદમ હટકે ફિચર વાળો શાનદાર 5G ફોન, જુઓ તસવીરો......
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.