ખાસ ઓફર સાથે સસ્તી કિંમતે મળી રહ્યો છે રેડમીનો આ દમદાર ફોન, આ રીતે ઉઠાવો ઓફરનો ફાયદો
ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં 64MP Quad કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જ્યારે આના ફ્રન્ટમાં 32MPનો કેમેરો આપવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRedmi Note 9 Pro Max ના ફિચર્સ- આ ફોનમાં 6.67 ઇંચની ડિસ્પ્લે છે, કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટી ડિસ્પ્લે વાળો ફોન છે.આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 720G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. (પ્રતિકાત્મક તસવીર)
આવી છે ઓફર્સ- Redmi Note 9 Pro Maxના 6GB+ 64GB વાળા વેરિએન્ટની પ્રાઇસ 16,999 રૂપિયા, 6GB+128GB વેરિએન્ટની પ્રાઇસ 18,499 રૂપિયા અને 8GB+128GB વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા છે, પરંતુ HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ અને ઇજી EMI ઓપ્શનથી ગ્રાહકોને ફ્લેટ 1,250 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)
Redmi Note 9 Pro Maxને ખાસ ઓફર અંતર્ગત સસ્તી કિંમત સાથે ખરીદવાનો બેસ્ટ મોકો છે. શ્યાઓમીએ એચડીએફસી બેન્ક સાથે પાર્ટનરશીપ કરી છે. જે અંતર્ગત બેસ્ટ ઓફર અવેલેબલ છે. (પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી ભારતમાં પોતાના અવનવા અને સસ્તાં ફોન લૉન્ચ કરીને ભારતીય ગ્રાહકોને આકર્ષી રહી છે. શ્યાઓમી ભારતમાં સસ્તી કિંમતે ફોન વેચનારી કંપનીઓમાં ટૉપ પર છે. હવે કંપની ફરી એકવાર પોતાના મીડ રેન્જ ફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ સાથે સસ્તી કિંમતે ખરીદવાનો મોકો આપી રહી છે. કંપની Redmi Note 9 Pro Maxને સસ્તી કિંમતે વેચી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -