✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

3.51 રૂપિયામાં 1GB ડેટા અને Disney+ Hotstarની ઓફર આપી રહી છે આ કંપની, જાણો પ્લાન વિશે......

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Dec 2020 11:37 AM (IST)
1

નવી દિલ્હીઃ માર્કેટમાં દરેક કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અનેક પ્રકરાના ફાયદાકારક પ્લાન લૉન્ચ કરી રહી છે. હવે આ લિસ્ટમાં રિલાયન્સ જિઓએ એક દમદાર પ્લાન લૉન્ચ કર્યો છે. અહીં અમે તમને એક એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જેમાં જિઓ યૂઝર્સને 3.51 રૂપિયામાં 1GB ડેટા અને કૉલિંગ ઉપરાંત Disney+ Hotstarની સુવિધા આપવામાં આવી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)

2

(પ્રતિકાત્મક તસવીર)

3

આમ કંપનીએ જિઓ યૂઝર્સને સસ્તી કિંમતે સારા અને ડેટા-કૉલિંગ પ્લાન આપવા તૈયારી બતાવી છે. આ ઉપરાંત જિઓના અન્ય પ્લાન પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. (પ્રતિકાત્મક તસવીર)

4

આ રીતે 1 જીબી ડેટાની કિંમત 3.51 રૂપિયા આવી જાય છે. જો તમે ડિઝ્ની + હૉટસ્ટાર નથી ઇચ્છતા તો કંપની 2,399 રૂપિયાનો એક અન્ય પ્લાન પણ ઓફર કરે છે, જેમાં 3.28 રૂપિયામાં 1 જીબી ડેટા મળે છે. (પ્રતિકાત્મક તસવીર)

5

ખાસ વાત છે કે પ્લાનમાં જિઓ એપ્સનું મફત સબ્સક્રિપ્શન અને દરરોજ 100 એસએમએસ ઉપરાંત Disney+ Hotstar VIPની મેમ્બરશીપ પણ આપવામા આવી રહી છે. આ મેમ્બરશી એક વર્ષ માટે 399 રૂપિયામા મળે છે. જોકે આ પ્લાનની સાથે આ મફત પણ આવે છે. (પ્રતિકાત્મક તસવીર)

6

રિલયાન્સ જિઓનો 2,599 રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન.... આ પ્લાન વાર્ષિક વેલિડીટી વાળો છે, આમાં 365 દિવસની વેલિડિટી છે. આમાં ગ્રાહકોને 10 જીબી ડેટા વધારાનો પણ આપવામાં આવી રહ્યો છે. આ રીતે યૂઝર્સને કુલ 740 જીબી ડેટા વાપરવા મળે છે. અનલિમીટેડ કૉલિંગ છે. (પ્રતિકાત્મક તસવીર)

7

જેવી રીતે અમે બતાવી ચૂક્યા છીએ કે પ્લાનની કિમત 2599 રૂપિયા છે, અને કુલ 740જીબી ડેટા મળે છે. જો આપણે ડેટાની કિંમત કાઢીએ છીએ તો આપણને 2599નો 740થી ભાગ (2599 ÷ 740= 3.51) આપવી પડશે. (પ્રતિકાત્મક તસવીર)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • ટેકનોલોજી
  • 3.51 રૂપિયામાં 1GB ડેટા અને Disney+ Hotstarની ઓફર આપી રહી છે આ કંપની, જાણો પ્લાન વિશે......
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.