✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રાએ શેર કરી બિકીની તસવીરો, ઈન્ટરનેટ પર થઈ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Feb 2021 06:33 PM (IST)
1

2

ફિલ્મ ‘બધાઈ હો’માં સાન્યાની કો-સ્ટાર રહી ચુકેલી એક્ટ્રેસ નીના ગુપ્તાએ પણ આ તસવીરો પર કમેન્ટ કરી છે. તેમણે કમેન્ટમાં 'લવલી' લખ્યું છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)

3

સાન્યાના આ નવા અવતારને જોઈને ચાહકો તેની ચર્ચા કરી રહ્યા છે અને ફાયર અને હાર્ટ ઇમોજીસ કમેન્ટ કરી રહ્યા છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)

4

સાન્યાના આ નવા લુકમાં તેના હાથ પરનું ટેટૂ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સાન્યાએ આ તસવીરોને ઇમોજી સાથે શેર કરી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)

5

સાન્યા બીચ પર સન બાથ લઈ રહી છે. તેણે બ્રાઉન કલરની બિકિની અને ટોપી પહેરી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)

6

તસવીરોમાં સાન્યા મલ્હોત્રાએ સમુદ્ધ કિનારા પર અલગ અલગ શાનદાર પોઝ આપ્યા છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)

7

બૉલિવૂડ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર માલદીવ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં તેનો બિકીની લૂક જોવા મળી રહ્યો છે. આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • સમાચાર
  • દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રાએ શેર કરી બિકીની તસવીરો, ઈન્ટરનેટ પર થઈ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.