✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કયા ગુજરાતી હીરોએ હિન્દી ફિલ્મમાં કામ કરવા માટે વધાર્યુ હતુ વજન, તસવીર શેર કરીને ફિલ્મ અને ફિટનેસને લઇને શું કર્યો ખુલાસો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Dec 2020 09:52 AM (IST)
1

આ વીડિયોને શેર કરતા પ્રતિક ગાંધીએ લખ્યું- મે મારા જીવનમાં પહેલીવાર ખુબ મુશ્કેલીઓની સાથે બહુ જ વધુ વજન વધાર્યુ. આ મારા અભિનય માટે હતુ જોકે મારી કેરિયરનો સૌથી પ્રૉજેક્ટ હતો. આ વજનની સાથે હું એક અલગ પ્રકારનો વ્યક્તિ દેખાતો હતો, આ વજનને ઓછુ કરવા અને પાછો પહેલા જેવો શેપ લાવવો કોઇ પહાડ પર ચઢવા જેવુ હતુ.(પ્રતિકાત્મક તસવીર)

2

પ્રતિક ગાંધીએ આગળ લખ્યું- 86 કિલોગ્રામથી 76 કિલોગ્રામ ય 38 ઇંચથી 33 ઇંચ. 58 દિવસોમાં કામ કર્યુ. ઘરમાં વર્કઆઉટ અને યોગ્ય ડાયેટ. સાથે લખ્યું- થેન્ક્યૂ, પાર્થ અધ્યારુ એક ગાઇડ, ફિલૉસૉફર અને મિત્ર હોવાના નાતે આ ફિટનેસ જર્નીમાં સાથ આપવા માટે. આ તમારા વિના બિલકુલ સંભવ ન હતુ.(પ્રતિકાત્મક તસવીર)

3

(પ્રતિકાત્મક તસવીર)

4

નવી દિલ્હીઃ ગુજરાતી હીરો પ્રતિક ગાંધીને લઇને એક તસવીર વાયરલ થઇ છે, જેમાં વજન ઓછુ કરવાની કહેવામાં આવી રહી છે. ડાયરેક્ટર હંસલ મહેતા વેબ સીરીઝ સ્કેમ 1992માં હર્ષદ મહેતાની ભૂમિકા નિભાવનારા પ્રતિક ગાંધીએ પોતાના દમદાર પરફોર્મન્સથી દરેકના દિલ જીતી લીધા હતા. (પ્રતિકાત્મક તસવીર)

5

(પ્રતિકાત્મક તસવીર)

6

પ્રતિક ગાંધીએ લૉકડાઉનની વચ્ચે આ સીરીઝ માટે ખુબ મહેનત કરી, તેમને સીરીઝમાં કામ કરવા માટે પહેલીવાર પોતાનુ વજન વધાર્યુ હતુ. તેમને મેમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, આ વીડિયોમાં તે પોતાની પત્ની ભામિની ઓઝા અને દીકરી સાથે વર્કઆઉટ કરતો દેખાઇ રહ્યો છે. આ વર્કઆઉટથી તેને પોતાનુ 10 કિલોગ્રામ વજન ઘટાડ્યુ. (પ્રતિકાત્મક તસવીર)

7

(પ્રતિકાત્મક તસવીર)

8

અમે પ્રતિક ગાંધીની એક્ટિંગની વાત નથી કરતા પરંતુ તેમની ફિટનેસની વાત કરીએ છીએ, આ ફિલ્મ માટે તેમને પોતાનુ 10 કિલો વજન ઓછુ કર્યુ હતુ, તે પણ માત્ર 58 દિવસોમાં.(પ્રતિકાત્મક તસવીર)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • કયા ગુજરાતી હીરોએ હિન્દી ફિલ્મમાં કામ કરવા માટે વધાર્યુ હતુ વજન, તસવીર શેર કરીને ફિલ્મ અને ફિટનેસને લઇને શું કર્યો ખુલાસો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.