ફિલ્મોમાં મારધાડ કરનારા આ ખૂંખાર વિલનોની દીકરીઓ છે એકદમ હૉટ, જુઓ ગ્લેમરસ તસવીરો
બૉલીવુડના દિગ્ગજ એક્ટરોમાંના એક શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરને કોણ નથી ઓળખતુ. આજે શ્રદ્ધા કપૂર ટૉપ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે. શ્રદ્ધા કપૂરે અત્યાર સુધી પોતાની ફિલ્મી કેરિયરમાં કેટલીય હિટ ફિલ્મો આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ બબ્બર 90ના દાયકાનો ખતરનાક વિલનોમાંનો એક હતો, રાજ બબ્બરની દીકરીનુ નામ છે જુહી, જેને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ પરંતુ પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહી. આ પછી તેને ટીવી અભિનેતા અનૂપ સોની સાથે લગ્ન કરી લીધા છે.
પ્રેમ ચોપડા હંમેશા ફિલ્મોમાં વિલન તરીકે જ દેખાય છે, ઉલ્લેખનીય છે કે પ્રેમ ચોપડાની ત્રણ દીકરીઓ છે. રકિતા, પુનિતા અને પ્રેરણા. તેમની મોટી દીકરી રકિતાએ રાહુલ નંદા સાથે લગ્ન કર્યા છે. પુનિતા ગાયક અને ટીવી અભિનેતા વિકાસ ભલ્લા સાથે લગ્ન કર્યા અને નાની દીકરી પ્રેરણાના લગ્ન શરમન જોશી સાથે થયા છે.
બૉલીવુડના બેસ્ટ કલાકારોમાના એક નસીરુદ્દીન શાહની દીકરી હીબા શાહ પણ થિએટર આર્ટિસ્ટ છે. હીબા તેની પહેલી પત્નીની દીકરી છે, હીબા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
મુંબઇઃ બૉલીવુડ ફિલ્મોમાં કેટલાક વિલનોની અભિનય ખરેખર અદભૂત રહ્યો છે. ફિલ્મોમાં ગુંડાગીરી, દાદાગીરી કરનારા વિલનોની અસલ લાઇફ એકદમ અલગ છે. વિલનોની દીકરીઓની તસવીરો વાયરલ થઇ છે જેમાં તે એકદમ ગ્લેમરસ દેખાઇ રહી છે. આદિત્ય પંચોલી ફિલ્મોમાં વિલનનો રૉલ કરવા માટે જાણીતો છે. એક્ટરની એક દીકરી સના છે, જે એકદમ સુંદર છે. જે હૉટ હોવાની સાથે સાથે ગ્લેમરસ પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -