બૉલીવુડની આ હીરોઇનોના લવ મેરેજ નથી થયા સક્સેસ, પતિથી અલગ થઇને હવે ગુજારી રહી છે સિંગલ લાઇફ, જુઓ તસવીરો
બૉલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોડા અને અરબાઝ ખાને લગભગ 20 વર્ષ બાદ તલાક લઇ લીધા. જોકે બન્નેએ લગ્ન નથી કર્યા. પરંતુ કહેવાઇ રહ્યું છે કે અરબાઝ ખાન એક વિદેશી મૉડલને ડેટ કરી રહ્યો છે. જ્યારે મલાઇકા તેનાથી નાના અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે વર્ષ 2003માં સંજય સાથે લગ્ન કર્યા પરંતુ વર્ષ 2016માં બન્ને છુટા પડી ગયા. હવે કરિશ્મા કપૂર પોતાના બાળકોની દેખરેખ કરે છે, અને તેને ફરીથી લગ્ન નથી કર્યા.
આ કડીમાં સૌથી પહેલા અમૃતા સિંહનુ નામ છે, જેન સૈફ અલી ખાન સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ તેમની વચ્ચે તલાક થઇ ગયો છે. સૈફ અલી ખાને કરીના કપૂર ખાન સાથે બીજા લગ્ન કરી લીધા છે. જ્યારે અમૃતા સિંહ સિંગલ લાઇફ પસાર કરી રહી છે.
મિસ્ટર પરફેક્ટનિસ્ટના નામથી જાણીતા આમિર ખાને રિના દત્તા સાથે 1986માં લગ્ન કર્યા, પરંતુ વર્ષ 2002માં બન્ને અલગ થઇ ગયા. આ પછી આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કરી લીધા. રીનાએ ફરીથી લગ્ન નથી કર્યા.
મુંબઇઃ બૉલીવુડમાં એવા કેટલાય કપલ રહ્યાં છે જેમને લવ મેરેજ કર્યા છે, પરંતુ આ મેરેજ ક્યારેય સક્સેસ નથી થઇ શક્યા, અને બન્ને વચ્ચે છુટાછેટા થઇ ગયા છે. અહીં અમે તમને એવી એક્ટ્રેસ વિશે બતાવી રહ્યાં છીએ જેઓ તલાક બાદ એકલી જિંદગી ગુજારી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -