IND vs PAK: ‘પાકિસ્તાનના છોતરા કાઢી નાખશે…’, ભારત પાક મેચ પહેલા સ્ટેડિયમ બહાર ચાહકોમાં જોશ

ભારતના વિવિધ રાજ્યોમાંથી કોલંબો પહોંચેલા પ્રશંસકોમાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.

ભારતના વિવિધ રાજ્યોમાંથી કોલંબો પહોંચેલા પ્રશંસકોમાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.

ટી20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ના સૌથી મોટા અને હાઈ વોલ્ટેજ મુકાબલા માટે રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમ (R. Premadasa Stadium) ખાતે ચાહકોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે.

Sponsored Links by Taboola