શોધખોળ કરો

Shikhar Dhawan Wedding: શિખર ધવન અને સોફી શાઈનના ગ્રાન્ડ વેડિંગ: યુવરાજ, રોહિત અને સુરેશ રૈના સહિતના ક્રિકેટરોએ લૂંટી મહેફીલ

Shikhar Dhawan Wedding: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને તેની પ્રેમિકા સોફી શાઇન સાથે લગ્ન કરી લીધા છે. આ કપલના ભવ્ય લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

શિખર ધવને 40 વર્ષની ઉંમરે પોતાની લોંગ-ટર્મ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે બીજા લગ્ન કર્યા છે. આ ગ્રાન્ડ વેડિંગમાં યુઝવેન્દ્ર ચહલથી લઈને શેફાલી બગ્ગા સુધીના લોકો ચાર ચાંદ લગાવવા પહોંચ્યા હતા.

1/7
શિખર ધવન અને સોફી શાઈનના લગ્નમાં બિગ બોસ ફેમ શેફાલી બગ્ગા પહોંચી હતી. તેણે સોશિયલ મીડિયા પર કપલના લગ્નની ઘણી ઇનસાઇડ તસવીરો શેર કરી છે. આ ખાસ પ્રસંગે શેફાલી ગ્રીન સાડીમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી.

2/7
શિખર ધવનના લગ્નમાં ચાર ચાંદ લગાવવા માટે યુવરાજ સિંહ અને હાર્ડી સંધુ પણ પહોંચ્યા હતા. બંનેની સાથે શેફાલીએ જબરદસ્ત પોઝ આપ્યા હતા.

ક્રિકેટ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

27 કરોડ નહીં પણ 158 કરોડ! વર્લ્ડ ચેમ્પિયન ભારત પર BCCI એ કર્યો પૈસાનો વરસાદ, જાણો કોને કેટલા મળશે?

IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 

BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 

T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Hun To Bolish : હું તો બોલીશ : મેચની ટિકિટ ના મળતા ધારાસભ્યો દુઃખી!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો

મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા

અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર

IndiGo: ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, ફ્લાઈટ સંકટ બાદ લીધો મોટો નિર્ણય

ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!

IPL 2026: IPL 2026ની પ્રથમ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે ? શિડ્યૂલ પર આવ્યું લેટેસ્ટ અપડેટ

સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત

Embed widget